SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ પણ કાતિ રે ! મે॰ ॥ ૬ ॥ આo ! મુનિ કહે મુજ ગુરૂને કહિ રે, આવીસ વહેલા આંહિ રે ! મે‚ રત્ન કહે સાંભલે રે, વાટિ જોયે ગુરૂ ત્યાંહી રે ।।મેાણા ભાવ ઢાલ ત્રીજી. ના નદિ યમુના કે તીર ઉડે ઢાય પ`ખીય ॥ એ દેશી ॥ ગુરૂ કહે એવડી વાર ચેલા તુમને કહાં થઇ, ત્રટકી એક્ષ્ચા તામ ।। ભાખે... સુમતિ ગઇ, ઘેર ઘેર ભિક્ષા માગવી, દુખ અપાર રે ॥ ઉપર તુમ્હાં વયણ ખડગની ધાર રે ॥ ૧ ॥ આજ નાટકિણ એમલિ મુજ જાવું તિહાં, તુમચિ આજ્ઞા લેવા હું આવ્યે છું ઈહાં ! ચર કહે નારી કુડ કપટ તણિ ખાણિ એ, કિમ રાચ્ચા મીઠે વયણે ! તું ચતુર સુજાણુ એ ॥ ૨ ॥ ગરજ પડે ઘેલી થાએ, ખેલે હસી હસી ॥ વિષ્ણુ ગરજે વિકરાલ કે જાણે રાક્ષસી ।। આપ પડે દુરગતિમાં પરને પાડતી ॥ કિર અનાચાર જે પતિને, પાય એ લગાડતી ॥ ૩ ॥ ખાઈ જુઠ્ઠા સમને ભાજે તણુખલા, ત્રાડે દારા દાંતમાં ઘાલેડાંખલાં ! એકને ષિજ કરાવે, એક એકસ્યું રમે ॥ તે નાંરિનું મુખડું દિઠુ ચેલા કિમ ગમે ॥ ૪ ॥ અનેકપાપની રાસીથી નારિપણુ લહે, મહા નિશીથે વીરજીજ્ઞેસર ઇમ કહે । અતિ અપજસના ઢાંમ એ નારિના સંગ એ ! તે ઉપર ચેલા કિમ પરિએ રંગ એ ॥ ૫ ॥ એમ ગુરૂનિ સીખાંમણુ ન ર સાર એ
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy