________________
પ૧૯
તો સંયમ ભજે, નિજ મન માન્યો તેમ કીધું રે હવે ! ૨ ભદ્રા દેખી મન ચિંતવે, એતો વેષ લઈને બેઠેરે છે એહને રાખ્યાં હવે શું હવે, જમીએ મીઠાભણી એંઠે છે હવે છે ૩ છે વચ્છ સાંભળ તેને શું કીયે, મુજ આશ લતા જન્મળી છે તુજ મુખ દેખી સુખ પામતી, દેઈ જાય છે દુઃખની શૂળીરે છે હવે છે ૪ છે તુજ નારી બત્રીસે બાપ, અબળાને બનવંતીરે કુળવંતી રહેતી નિશદિને, તુજ મુખ સામું નિરખતીરે હવે છે ૫ છે રંગે રહેતી તાહરે મન ઉપરે, તુજ વયણ કદી નવી લે છે અવગુણ પાખે એ નારી શું, કહેને શા માટે કરે છે હવે ૫ ૬ છે એ દુઃખ ખર્યું જાશે નહીં છે પણ જેર નહીં તુજ કેડેરે છે અને હર્ષભદ્રા નારી મલી, આંખડીએ આંસુ રેડે રે | ૭ |
છે દોહા છે બત્રીસે નારી મળી, કહે પિયુને સુવિચાર છે વય લઘુતા રુપે ભલા, શે સંયમને ભાર ૧ વ્રત છે કરવત સારીખાં, મન છે પવન સમાન છે બાવીશે પરિસહ સહે, વચન અમારે માન છે ૨ | મયગળ દંત જે નીકળ્યા, તે કેમ પાછા જાય છે કરમ સુભટ દુર કરી, પહોચવું શિવપુર ઠાય છે ૩ છે .