________________
૪૯૩
વિહરતાં થંભ ખંભાદિકે જી; ન અડે થિર ઠો પાય. . સુર છે છે એણીપ દેષ સવે છાંડતાં જ, પામી આહાર જે શુદ્ધ; તે લહિયે દેહ ધારણ ભણે છે, અણલહે તો તપવૃદ્ધિ. સુ છે ૧૦ છે વયણ લજા તૃષા ભક્ષના છે, પરિસહથી સ્થિરચિત્ત; ગુરૂપ ઈરિયાવહી પડિકકમી જી, નિમંત્રી સાધુનું નિત્ય, સુ. ૧૧ શુદ્ધ એકાંત ઠામે જઈ જી, પડિકઠમી ઈરિયાવહી સાર; ભાયણ દેષ સવિ છાંડિને જી, સ્થિર થઈ કરે આહાર સુ૦ ૧૨ા દશવૈકાલિંકે પાંચમે છે, અધ્યયને કહ્યો એ આચાર, તે ગુરૂ લાભ વિજય સેવતાં જ, વૃદ્ધિવિજય જયકાર. | સુવ છે. + ૧૩ | ઇતિ છે
છે અથ ષષ્ટાચયન સક્ઝાય પ્રારંભ છે
મ મ કરે માયા કાયા કારિમી, એ દેશી. ગણધર સુધમ એમ ઉપદિસે, સાંભલે મુનિવરવંદ રે કે સ્થાનક અઢાર એ એલખો, જેહ છે પાપના કંદ રે. ગઢ છે ૧ છે ' પ્રથમ હિંસા તિહાં છાંડિયેં, જૂઠ નવિ ભાંખિયે વયણ રે, તૃણ પણ અદત્ત નવિ લીજીએં, તજી મેહુણ સયણ રે. ગ૭ | ૨ | પરિગ્રહ મુચ્છ પરિહરે, નવિ કરે ભયણ રાતિ રે, છડે છક્કાય વિરાધના, ભેદ સમજી સહુ ભાંતિઃ