________________
૪૭૩
a૧૩ સી. કેવલજ્ઞાન સહિત છે, કેવલ દરિસણ પાસ છે ગૌતમ ખાઈક સમિતિ દિપત, કદિય ન હોવે ઊદાસ હે. ગૌતમ ૧૪ સીટ અનંત સિદ્ધ મુગતિ ગયા, ફેર અનંતા જાય છે. ગૌતમ ઓર જગ્યા રૂપે નહિ, તિમાંયેતિ સમાય છે. ગૌતમ છે ૧૫ સીએ અર્થરૂપી સીદ્ધ કોઈ
લખે, અણું મન વૈરાગ્ય છે. ગૌતમ, સિવ સુંદરી વેગે વરે, નય પામે સુખ અથાગ હો, ગૌતમ, સીવપૂર નગરસોહામણું છે ૧૬ ઇતિ સીદ્ધની સઝાય સંપૂર્ણઃ |
પાંચ મહાવ્રતમાં પહેલા વતની સઝાય.
કપુર હવે અતિ ઉજલે રે I એ દેશી
સકલ મનોરથ પુરવે રે, સંખેશ્વરૌ જિનરાય,તેહતણું સુપસાયથી, કરૂં પંચ મહાવ્રત સઝાયરે છે ૧ મુનીજન એહ પેહલુ વ્રતસાર, એહથી લહીએ ભવને પાર રે. છે મુને એહ પેહલું વ્રત સારો પ્રાણાતિપાત વિરમણ કહ્યું રે, પેહલુ વ્રત સુવિચાર, ત્રસ થાવર બેહુ જીવનિરે, રક્ષા કરે અણગારરે. . ર છે મુ, પ્રાણાતિપાત કરે નહિરે, ન કરાવે કેઈને પાસ, કરતાં અનુમે દે નહિ રે તેને મુગતીમાં વાસરે. જે ૩ મુ, જયણાએ મુની ચાલતાં રે, જયણાએ બેસંત, જયણુએ ઉભારહેશે, જયણાએ સુવંતરે, છે ૪ મુ. જથણુએ ભજન કરેરે, જયણાએ બેલંત, પાપ