________________
કo
સમજાવું, હે મન્ના ત છે ૧ મે ઘેાડેજી હેય તે મેજિત કરાવું, કરડિ લગામ દેવરાવું; કરિ અસવારિ ને ફેરણ લાગું તે, નવાનવા ખેલ ખેલાવું હો મન્ના તટ છે ૨. સેનુજી હોય તે મે ચૂંગિ મુકાવુ, કરડે તાપ તપાવું; લેઈ કુંકસણને પંકણ લાગુ તે; પાણિ ક્યું પિંગલાવું હો મન્ના ત૩ | લોઢુછ હેય તે મે એરણ મંડાવું, દય દેય ધમણ ધમાવું છે માર ઘણા ઘમસાણ ઉડાવું તે, જંતર તાર કઢાવું હે મન્ના. તછે ક જ્ઞાનિ હોય તે મે જ્ઞાન બતાવું, અંતર વિણા બજાવું; રૂપચંદ કહે નાથ નિરંજન, તિર્યું જ્યોતિ મિલાવું હે મન્ના. તને કિસિ વિધે સમજાવું. તકે ૫છે ઇતિ સંપૂરણું.
સિદ્ધનિ સક્ઝાય ૨
શ્રી ગૌતમ પ્રીછા કરે, વિનય કરિ સિસ નમાય હો. પ્રભુજી. અવિચલ થાનિક મેં સુણે, કરિ મય બતાય પ્રભુજી.૧ સિવપૂર નગર સોહમણો, આઠ કરમ અલગ કરી, સારયા આતિમ કામ. પ્રભુજી છુટયા સંસારના દુખ થકિ, એને રહેવાને કુણુ ઠામ. પ્રભુજી. ૫ ૨ સી. વિર કહે ઉદ્ધ લોકમા, મુગતિ શિલા એણે ઠાંમ હે. ગૌતમ સરગ છવ્વીસન ઉપરે, તેહના બારું નામ છે. ગૌતમ છે ૩ સી. લાખ પિસ્તાલિસ જોયણે, લાંબિ હિલિ જાણ હે ગૌતમ