________________
૪૫ર.
પાળી જે, નીરોગી કાયા પામી છે. છે ૧ બીજે મૃષા. વાદનબલી જે, દીઠું અદીઠું આળ નદી જે. કે ત્રીજે અદત્તા દાનન દીજે, પડી વસ્તુ હાથે નવી લીજે. ૫ ૨ છે ચોથે ચેખું શીયળ પાળી છે, રત્ન પાવડીએ મુક્તિ સુખ લીજે. પાંચમે પરિગ્રહને ત્યાગ કરી છે, પાંચ ઈદ્રિ પિતા વશ કીજે. ૩ છે છઠે દિશીનું માન કરી જે. પચ્ચખાણ કરી ઉપર ડગલું ન દીજે. છ સાતમે સચિત્તનો ત્યાગ કરી છે, પચ્ચખાણ કરી મીશ્ર આહાર નલી છે. આઠમે અનર્થ દંડ ન દીજે, હીંસા તો ઉપદેશ ન દીજે. છે નવમે નીર્મળ સામાયક કરી જે. અવરતીને આવકાર ન દીજે. ૫ છે દસમે દેશાવગાસિક કરી છે, એકાંતે બેસી ભણવું કીજે. મે અગીઆરમે ઉપવાસ પૌષધ કરી છે, છકકાય જીવને અભય દાન દીજે. છે ૬ બારમે અતિથી સંવી ભાગ કરી લે, સાધુ સાથ્વીને સુઝતું દીજે. મેં તેરમે સંલેખણાને પાઠ. ભણી જે, પાદ પગરણ અણસણ કીજે. છે ૭ દસ શ્રાવક સંથારે કરી છે, મનુષ્ય જન્મ ફળ લાહો લીજે. છે નહી કેઈ બાર વૃતને તોલે. નારકી તિર્યંચના. બારણા ન ખોલે ૮ ઉદય રત્ન સૂરિ એણી પેરે બોલે નહી કેઈ બાર વૃતને તેલે. ૯
-
-