________________
૪૪૯
કર્મ જોરે જઠર વ્યથા જીરે, પ્રગટે સ્વાસને ખાંસરે પ્રાણી બીડી. ॥ ૨ ॥ પ્રતીદીન પચવીસ પીવતાજીરે, સે। વસે નવ લાખ, ગતીમતી વીણસે સદાજીરે, છાતી હેાવે ખાખરે પ્રાણી મીડી. ॥ ૩ ॥ ચિત્ત બંધાણી ચારટીજીરે, હારે જન્મ નિટોલ, ધુમાડે ખાચક ભરેજીરે, અંદર પાલમપોલરે પ્રાણી બીડી. ॥ ૪ ॥ નાકારશી પારસી નહિજીરે, નહિ પૌષધ ઉપવાસ । રાત્રિ ચાવિહાર નહિ અને જીરે, આંધ્યા બીડીએ પાસરે પ્રાણી. બીડી ૫ ૫ ૫ મુખગધા માનવતણીજીરે, નાત વધારે જાય ! વાર્યાં નવળે બાપડા જીરે, પછા ઘણા પસ્તાયરે પ્રાણી બીડી. ૫૬ા દાંત પડે આંખ્યુ ગળેજીરે, અતિશય થાય હેરાન ॥ ધર્મ રત્ન ચેતા હવે જીરે, ત્યા બીડી પચ્ચખ્ખાણુરે પ્રાણી ખીડી. ।। ૭ ।।
વૈરાગ્યની સજ્ઝાય.
નર,
મરણ ન છૂટે રે પ્રાણિયા, કરતાં કાટી ઉપાયરે ચતુરઅસુર વિદ્યાધર સહુ, એક મારગ જાયરે । ચ॰ !! મરણ ન ટેરે ॥૧॥ ઈન્દ્ર ચંદ્ર રવી હરિ વળી, ગણપતિ કામ કુમારરે ાચ૦ા સુરગુરૂ સુર વૈદ્ય સારિખા, પાત્યા જમ દરબારરે ાચના મરણુ ન છુટેરે. પરા મત્ર જંત્ર મણિ ઔષધિ, વિદ્યા હુન્નર હજારરે ાચના ચતુરાઈ કેરારે ચેાકમાં, જમડા લુંટે ખજારરે કાચના મરણુ ન ટેરે. શા ગવ કરી
૨૯