________________
પ્રબંધ છે. આશા છે ૧૬ મે જ્ઞાની મુનિને ઋષિ, મોટા વિદ્વાન ભૂપજી છે તે પણ દાસ બની ગયા, જોઈ ' નારીનું રૂપ છે જેગરે છે ૧૭ સાધુપણું સ્વામી નહિ રહે, મિથ્યા વંદુ નહિ લેશજી દેખીરે નાટારંભ માહ્યરો,
ત્યજશે સાધુને વેશજી જોગરે છે ૧૮ મે વિવિધ - ભૂષણે ધારીને, સજી રૂડા શણગારજી છે પ્રાણ કાઢી નાંખે તાહ્યરો, કુદી કુદી આ ઠારજી છે આશારે છે ૧૯ છે તે પણ સામું જોઉં નહી, ગણું વિષ સમાનજી છે સૂર્ય ઉગે પશ્ચિમ કદી, તે પણ છડું ન માનજી આશા છે ૨૦ છે ભિન્ન ભિન્ન નાટક મેં કર્યો, સ્વામી આપની પાસજી છે તે પણ સામું જોઈ તમે, પુરી નહી મન આશજી છે હાથ ગ્રહરે હવે મારો પરના હસ્ત ધરે હવે વિનવું, પ્યારા પ્રાણ જીવન છે બાર વરસની પ્રીતી, યાદ કરો તમે મનજી છે હાથરે છે ૨૨ મે ચેત ચેતરે કેશ્યા સુંદરી શું કહું વારંવારજી છે આ સંસાર અસાર છે, નથી સાર લગારજી છે સાર્થક કરો હવે દેહનું છે ૨૩ છે જન્મ ધરી આ સંસારમાં, નહી ઓળખે ધર્મજી ! વિધ વિધ વૈભવ ભેગવ્યાં, કીધાં ઘણું કુકર્મ જ છે સાર્થક છે ૨૪ છે તે સહુ ભેગવવું પડે, મુઆ પછી તમામજી અધર્મી પ્રાણીને મળે નહી, શરણું કેઈ ન ઠામજી છે સાર્થક છે ૨૫ છે સિધુ રૂપી આ સંસારમાં માનવ મીન રૂપ ધારજી છે આ જંજાળ જાળ રૂપી ડગડગે, કાળ રૂપી મચ્છી મારજી