________________
કેવલ લહ્યું રે, શ્રી ગૌતમ ગણરાય સં૦ | ૮ | ઈતિ. પંચમ ભાવના છે
દેહા ! છે મેહ વસુ મન મંત્રી, ઈદ્રિય મલ્યા કલાલ . પ્રમાદ મદિરા પાઈ કે, બાંધ્યે જીવ ભૂપાલ ૧ કર્મ જંજીર જ કરી, સુકૃત માલ સવિ લીધ છે અશુભ વિરસ દુરગંધમય, તનગેતરે દીધ છે ૨ છે
છે ઢાલ છઠ્ઠી છે - છે રાગ સિંધુ સામેરી છે છઠ્ઠી ભાવના મન ધરે,
છઉ અશુચિ ભરી એ કાયા રે, શી માયા રે, માંડે કાચા. પિડશું એ છે ૧નગર ખાલ પરે નિતુ વહે, કફ મલ મૂત્ર સંડારો રે, તિમ દ્વારો રે, નર નવ દ્વાદશ નારિનાં એ. મે ૨ એ દેખી દુરગંધ દૂરથી, તું મુહ મચકડે માણે રે, નવી જાણે રે, તિણ પુદ્ગલ નિજ તનુ ભયુ એ છે ૩, માંસ રૂધિર મેદાસે, અસ્થિ મજજાનર બીજે રે, શું રીજે. રે, રૂપ દેખી આપણું એ છે કે કૃમિવાલાદિક કેથલી, મેહરાયની ચેટી રે, એ પેટીરે, ચર્મ જ ઘણું રોગની એ hપા ગર્ભવાસ નવ માસનાં, કૃમિ પરે મલમાં વસિયે રે, તું રસિયો રે, ઉચે માથું ઈમ રહ્યો એ ૫ ૬ ૫ કનક કુમરી. ભજન ભરી, તિહાં દેખી દૂરગંધ બુજ્યા રે, અતિ જૂજ્યા. રે, મલ્લિ મિત્ર નિજ કર્મશું એ ૭ | ઈતિ છઠી ભાવના.