________________
કપ
છે ઢાલ ચોથી છે
છે રાગ ગોડી છે પૂત ન કીજેહે સાધુ વિસાસડે છે ચેથી ભાવના ભવિયણ મન ધરે, ચેતન તું એકાકી રે ! આ તિમ જાઈશ પરભવ વલી, ઈહાં મૂકી સવિ બાકી રે છે મમ કરો મમતારે સમતા આદરે છે ૧ | આણે ચિત્ત વિવેકરે છે સ્વારથિયાં સજ્જન સહુએ મલ્યાં, સુખ દુખ સહેશે એકે રે છે મમ | ૨ | વિત્ત વહેંચણ આવી સહુથે મલે, વિપત્તિ સમય જાય નાસી રે છે દવ બલતે દેખી દશ દિશે પુલ, જીમ પંખી તરવાસી રે ! મમત્ર છે ૩ ખટ ખંડ નવનિધિ ચૌદ રણ ધણું, ચેસઠ સહસ્સ સુનારી રે છે છેડે છે તે ચાલ્યા એકલા, હાર્યા જેમ જૂઆરી રે ! મમ | ૪ | ત્રિભુવન કંટક વિરૂદ ધરાવતે, કરતે ગર્વ ગુમાને છે કે ત્રાગા વિણ નાગા તેહ ચલ્યા, રાવણ સરિખા રાજને રે ! મમ૦ | ૫ | માલ રહે ઘર સ્ત્રી વિશ્રામતા, પ્રેતવના લગે લોકે રે | ચય લગે કાયા રે આખર એકલે, પ્રાણ ચલે પરલોકે રે છે મમત્વ છે ૬ છે નિત્ય કલહે બહુ મેલે દેખીએ, બિહુ પણ ખટ પટ થાય રે વલયાની પરે વિહરિસ એકલે, ઈમ બુ ન મીરા રે | મમર છે ૭ મે ઈતિ ચતુર્થ ભાવના.
' , ,