SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ નેમિસ્વામ રે | વ્રત લેઈ અભિરામ રે, પિતા શિવપુર ઠામ રે i લાવે છે ૫ નિત્ય મિત્ર સમ દેહડી, સયણું પર્વ સહાય રે ! જિનવર ધર્મ ઉગારસે, જિમ તે વંદનિક ભાય રે રાખે મંત્રિ ઉપાય રે, સંતે વલી રાય રે, ટાલ્યા તેહના અપાય રે છે લા છે દ જનમ જેરા મરશુદિક, વયરી લાગે છે કેડ રે છે અરિહંત શરણું તે આદરી, ભવ ભ્રમણ દુઃખ ફેડ રે ! શિવસુંદરી ઘર તેડ રે, નેહ નવલ રસ રેડ રે, સીંચી સુકૃત સુરપેડ રે છે લા છે ૭ છે . છે દહી છે | ચાવણ્યા સુત રહયે, જે દેખી જમ ધાડ છે એ સંયમ શરણું સંગ્રહ્યું, ધણ કણ કંચણ છાંડ છે ૧ છે ઈણ શરણે સુખિયા થયા, શ્રી અનાથી અણગાર છે શરણ લહ્યા વિણ જીવડા, ઈણ પર્વે રૂલે સંસાર ૨ ઇતિ દ્વિતીય ભાવના. || ઢાલ ત્રીજી છે આ છે રાગ મારૂણું છે ત્રીજી ભાવના ધણીપરું ભાવી રે, એહ, સ્વરૂપ સંસાર, કર્મવશે જીવ નાચે નવનવ રંગશું રે, એ એ વિવિધ પ્રકાર રે | ૧ ચેતન ચેતીયે રે, લહી માનવ અવતાર છે એ આ ભવ નાટકથી જે હુએ,
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy