________________
४२० કરણસીતેરિ એહવી સેવે, ગુણ અનેકવલી વાધેજ છે સંજમી સાધુ તેહને કહીયે, બીજા સવી નામ ધરાવેજી છે ૫ છે એ ગુણ વિણ પ્રવજ્યા બેલી, આજીવિકાને તેલેજી; તે ખટકાય અસંજમી જાણે, ધર્મદાસ ગણું બોલે છે ૬. જ્ઞાનવિમલ ગુરૂ અણુ ધરીને, સંજમ શુદ્ધ આરાધોજી છે. છમ અનુપમ શિવસુખ સાધે, જગમાં કીતિ વાધેજી પાછા
છે અથ શ્રી બારભાવનાની બાર સક્ઝાય પ્રારંભ છે
છે દેહા | છે પાસ જિનેસર પગ નમી, સદ્ગુરૂને આધાર છે ભવિયણ જનને હિત ભણી, ભણશું ભાવના બાર છે ૧ છે પ્રથમ અનિત્ય અશરણ પણું, એહ સંસાર વિચાર છે એકલપણું અન્યત્વ તિમ, અશુચિ આશ્રવ સંભાર | ૨ સંવર નિજર્જર ભાવના, લેક સરૂપ સુધિ છે દુલહ ભાવન જિન ધરમ, એણી પરે કર છઉ સેધિ છે ૩ છે. રસકુંપી રસવિધિઓ, લેહ થકી હોયે હેમ છે જઉ ઈણિ ભાવન શુદ્ધ હુયે, પરમ રૂ૫ લહે તેમ છે ૪ | ભાવવિના દાના દિકા, જાણે અલૂણું ધાન છે ભાવ રસાંગ મલ્યા થકી, ત્રટે કરમ નિદાન છે ૫ છે