________________
૩૯૬
ત્રિશલા માતાની સઝાય.
શીખ સુણે સખી માહરી બાલને વચન રસાળ છે તુમ કુખડીએરે ઉપજ્યા સૌભાગી સુકુમાળ, ત્રિશલા ગરભને સાચવે ૧ તીખું કડવું કસાયલું ખાટા ખારાની જાત, મધુરા રસ નવિ સેવિએ, વડું મલય પરિહાર ત્રિશલા છેરા અતિ ઉનું અતિ શિયલડુ, નયણે કાજળ રેખ, અતિભેજન નવી કીજીયે, તેલ ન પડીયે રેખ. ત્રિશલા છે ૩ સ્નાન વિલેપણ તાહરૂં, મન જાણી દુખમાંય, હળવે મધુરે બેલીયે, આસી સુખની વાડ. ત્રિશલા છે ૪ ગાડા વહેલ વિઙળતા, ધબધબ બંધન ચાલમ ચાલ, અતી શિયળ જગ સેવના, વિણસે પુત્રને કાજ; ત્રિશલા છે પ જેમ જેમ દેહલા ઉપજે, તેમ તેમ દેજે બહુમાન છે. ભોગ સંગ ને વાર, હશે પુત્ર નિદાન, ત્રિશલા છે ૬એણી પરે ગર્ભને પાળતાં, પુત્ર થયે શુભ ધ્યાન, સંઘમાં જે જે સહુ કરે, હીરવિજય ગુણ ગાય. ત્રિશલા છે ૭ છે
તેર કાઠીયાની સક્ઝાય. ચેતન તું તારું સંભાળકે ક્યાંથી આવી, કયારે જવાને વિચાર કે કેમ બેસી રહ્યો છે ૧ છે ઘર લાગ્યું છે