________________
૩૯૨
।। શ્રી પર્યુષણ સ્તુતિ ારા
પર્વ પન્નુસણ સર્વ સજાઈ, મેલવીને આરાધાજી ! દાનશીલ તપ ભાવને ભેલી, સલ કરી ભત્ર લાધેાજી ! તત્ક્ષણ એહ પર્વથી તરીચે, ભવજલ જેડ અગાધાજી ! વીરને વાંદી અધિક આણુંદી, પૂજી પુણ્યે વાધાજી । ૧ ।। ઋષભ તેમ શ્રીપાસ પરમેસર, વીર્ જીજ્ઞેસર કેરાંજી ! પાંચ કલ્યાણક પ્રેમે સુણીયે, વલી આંતરા અનેરાજીા વીશે જિનવરના જે વારૂ, ટાલે ભવના ફેરાજી! અતીત અનાગત જિનને નમીયે, વળી વિશેષ ભલેરાજી ॥ ૨॥ દશા શ્રુત સિદ્ધાંત માંહેથી, સૂરિવર શ્રી ભદ્રંબાજી ૫ કલ્પસૂત્ર એ ઉદ્ભરી સઘને, કરો ઉપગાર જે સાહુજી ૫ જિનવર ચરિત્રને સામાચારી. વિરાવલી ઉમાહેાછા જાણી એહની આણુ જે વેહેશે, લેશે તે ભવ લાહેાજી ૫ ૩ ૫ ચઉ છઠ અઠમ અઠ્ઠાઇ, દશ પંદર ને ત્રીશજી પીસતાલીશને સાઠ પંચાતેર, ઈત્યાદિક સુજગીશજી ! ઉપવાસ એતા કરી આરાધે, પર્વ પાસણ પ્રેમજી । શાસનદેવી વિગ્ન તસ વાર, ઉદય વાચક કહે એમજી ॥ ૪॥
'