________________
૩૬૧
સાનિધ કીજે, જ્ઞાન વિમલસૂરી જગ જાણજે, સુજસ મહદય કીજે ૪ ઈતિ શ્રી પર્યુષણ પર્વ સ્તુતિ સમાપ્ત
છે પજુસણની થાય છે પર્વ પજુસણ પુજે પામી, પરિધલ પરમાનંદજી અતિ ઉચ્છવ આડંબર સઘલે, ઘર ઘર બહુ આનંદજી | શાશન અધિપતિ જીનવર વીરે, પર્વતણું ફળ દાખ્યાં છે અમારતણે ઢઢેરે ફેરી, પાપ કરતાં રાખ્યાં છે ૧ કે મૃગ નયણી સુંદરી સુકુમાલી, વચન વદે ટંકશાળી પુરે પનેતા મને રથ માહરા, નીરૂપમ પર્વ નીહાલીજી છે વિવિધ ભાતિ પકવાન કરીને, સંઘ સયલ સંતેજી છે વીસ નવરને પુજીને, પુણ્ય ખજાને પિસોજી | ૨ | સકલ સૂત્ર શિર મુકુટ નગીને, કલ્પસૂત્ર જગ જાણે છે વીર પાસનેમીસર અંતર, આદિચરીત્ર વખાણે છે સ્થિવિરાવલીને સમાચારી, પટ્ટાવલી ગુણગેહજી એમ એ સૂત્ર સવિસ્તર સુણુને સફલ કરે નર દેહછ . ૩ઈપેર પર્વ પજુસણ પાલી પાપ સર્વે પરીહરીએજી એ સંવત્સરી પડિકકમણું કરતાં, કલ્યાણ કમલાવરિયેળ ગોમુખ યક્ષ ચકરી દેવી, શ્રી માણીભદ્ર અંબાઈજી એ શુભ વિજય કવિ શિષ્ય અમરને, દિન દિન કરજે વધાઈજી છે ૪ છે