________________
૩૪૯
નવમી દિન તે સુરવર નમિયા છે ૧શાંતિ જિહંદ થયા. જિહાંજ્ઞાની, વર્તમાન જિનવર શુભધ્યાની છે દશ કલ્યાણક નવમિ દિવસે, સવિ જિનવર પ્રણમું મન હરખે છે ર છે. જિહાં નવ તત્વ વિચાર કહીને, નવવિધ બ્રહ્મ આચાર લહજે છે તે આગમ સુણતાં સુખ લહીએ, નવવિધ પરિગ્રહ વિરતી કહીએ રે ૩ છે સમક્તિ દષ્ટિ સુરસદેહા, આપે સુમતિ વિલાસ સસ મહા | શ્રી જ્ઞાનવિમલ કહે જિન નામે, દિન દિન દોલત અધિકી પામે છે ૪ છે
છે અથ દશમની સ્તુતિ છે
છે કનક તિલક ભાલે છે એ દેશી છે
અરનમિ જિર્ણદા, ટાલિયા દુખદંદા પ્રભુ પાસ જિમુંદા, જન્મ પૂજ્યા મહિંદા | દશમી દીન અમદા, નંદમાં કંદ કંદા ભવિજન અરવિંદા, શાસને જે દિશૃંદા એ ૧ છે. અર જન્મ સુહાવે, વીરચરિત્ર પાવે છે અનુભવ રસ લાવે, કેવલજ્ઞાન થાવે છે ખટ જિનવર કલ્યાણ, સંપ્રતિ જે પ્રમાણ છે સવિ જિનવર ભાણુ, શ્રી નિવાસાદિ ઠાણે ૨ દેશવિધ આચાર, જ્ઞાન માટે વિચાર છે દશ સત્યપ્રકાર, પચ્ચખાણાદિ ચાર એ મુનિદશગણધાર, ભાખીયા જિહાં ઉદાર છે તે પ્રવચનસારે, જ્ઞાનના જે આગાર રે ૩ દસ,