________________
૩૪૩
નિત્ય મેવાજી પાના એક કલ્યાણક સંપ્રતિ જિનનું, ઈમ દશનું પરિમાણજી છે દસ ક્ષેત્રે મળી ત્રણ ચોવીસી, તેહના ત્રીશ કલ્યાણકછ છે પડવાને દિન અને પમ જાણી, સમક્તિ ગુણ આરાધોજી | સકલ જિસે સર ધ્યાન ધરીને, મનવંછીત ફલ સાધે મારા એક કૃપારસ અનુભવ સંયુત, આગમ રણયની ખાણજી છે ભવિક લેકને ઉપકાર કરવા, ભાખેશ્રી જિનભાણજી | જિમ મીંડાં લેખે નવિ આવે, એકાદિક વિણું અંકળ છે તિમ સમક્તિ વિણ પક્ષ ન લેખે, પ્રતિપદ સમ સુવિવેકજી મારા કુંથું જિનેસર સાંનિધ્યકારી, સેવે ગંધર્વ યક્ષ છે વંછિત પૂરે સંકટ ચરે, દેવી બાલા પ્રત્યક્ષ કે સંવેગી ગુણવંત મહીયશ, સંયમ રંગીલા શ્રી જ્ઞાન વિમલ કહે શ્રી જિનનામે; નિત નિત હવે લીલાજી છે ૪ છે
છે અથ બીજની સ્તુતિ | છે બીજ દીને ધર્મનું. બીજ આરાધીએ, શીતલ જિ નતણી સિદ્ધિગતિ સાધીએ | શ્રીવત્સ લંછન કંચન સમ તનુ, દઢરથે નૃપ સુત દેહ નેઉ ઘણું છે ૧ | અર અભિનંદન સુમતિ વાસુ પૂજ્યના, ચ્યવન જનમ જ્ઞાન થયા એહના છે પંચ કલ્યાણક બીજ દિને જાણીએ, કાલ ત્રીજું