________________
૩૧૯
સંખ્યા કર્મ બંધનાં કારણ ઉપર કહીજ ગયા મિથ્યાત્વ કષાય અવિરતિ અને ગ.
૭ મિથ્યાત્વએ અજ્ઞાન છે કે દરેક જન્મધારીને એ જાણુવાની શક્તિ સ્વાભાવીક હોય છે કારણ કે પ્રાણીમાત્રને નિગો દીઆને પણ અક્ષરને અનંતમે ભોગ સદા ઊઘાડે ખુલ્લો હોય છે. આ જાણવાની શક્તિ સઘળા જીની એક સરખી નથી હોતી–મોટા ભાગને અવાસિત શકિત હોય છે જ્યારે બાકીના બહુ અલ્પભાગને વાસિત જાણવાની શક્તિ હોય છે. જે અવાસિત શકિત તે અજ્ઞાન અને વાસીત શક્તિ તે જ્ઞાન દારૂનો ઘડે દારૂની વાસનાથી અપવીત્ર અસ્પૃશ્ય થાય છે. માસનું ભાજન પણ એવી રીતે અપવિત્ર–ગાઈને ઘડે ગીઈની વાસનાથી પવિત્ર ગણાય છે. ઘડે ઘડાનું કાર્ય કરે છે તથાપિ વાસના ભેદથી તેમાં ફરક પડશે. એક અપવિત્ર અને બીજે પવિત્ર એક અગ્રાહ્ય બીજે ગ્રાહ્ય તેની જેમ સુવાસના વાસીત જાણવાની શકિત તે જ્ઞાન કુવાસનાવાલુ અજ્ઞાન. જાણવાની શકતીને વાસીત કરવાવાળી શ્રદ્ધા છે સાચી શ્રદ્ધા તે સુવાસનાજ એક ગુણ છે. કર્મ લેપથી તેને આ ગુણ પણ તરેહ તરેહના દેથી દુષ્ટ અને છે. બેટી શ્રદ્ધાએ છેલ્લીજ પંક્તિની કુવાસના અને સાચી શ્રદ્ધા એજ ઊંચી પંકતીની સુવાસના જાણવી.