________________
૨૪૮
તિનાથ, ભદધિ પાથ, પાર ઉતારી પાર ઉતારી પ્રભુ પાસે છે પ્રભુ અઠ્ઠાઈ મહેચ્છવ થાય, પુજાઓ ભણાય, ચોસઠ પ્રકારી ચોસઠ પ્રકારી પ્રભુ પાકમા પ્રભુ સુમતિનાથ મહારાજ, સફલદીન આજ, સેવા લહી તારી સેવા લહી તારી પ્રભુ.પ છે પ્રભુ ભક્તિ કરતા ભવોભવ પાતિક જાય, અનંત સુખ થાય, કર્મ ભયવારી કર્મ ભયવારી પ્રભુ. છે ૬ઈમ સ્તવના કરી મેં આજ, કર્મ ક્ષય કાજ, શાંતિ દીલધારી શાંતિ દલધારી પ્રભુ. | ૭ ઓગણીસમે ઓગણપચાસ, વરસમાં ખાસ, માસ શુચી ધારી માસ શુચી ધારી પ્રભુ.૮ શ્રી મુક્તિ વિજય ગણુ શિષ્ય, લબ્ધિ સુજગીશ,કમલ દિલધારી કમલ દીલ ધારી, પ્રભુ દરાપુરાના સંઘ તણું અધિકારી પ્રભુ.
૯ | સંપૂર્ણમ.
અથ શ્રી શાંતિનાથજીની લાવણી ૨છા - શ્રી શાંતિનાથ મહારાજ, ગઅિનિવાજ, સુણે જનવરજી. સુણે જનવરજી, સેવક શિરનામી, હાથ કરે અરજી છે એ આંકણું છે તેમ શાંતિના દાતાર, પરમ સુખકાર, વસે મુજ મનમાં વસે છે તે ભાગે ભવની બીક, રહું હું મગનમાં | શ્રી ૨તુમ પસાયથી રહ્યો આંહી, પાદરા માંહી, એ માસું કરવા ચોમાસું છે તુમ દર્શન