________________
પરણતી અતિ આકરી, તેણે કર્યો દુઃખ અપારો ધર્મ છે ૩. જે દુઃખ સહ્યારે નરક નિગદનાં, તે જાણે અરિહંત તીર્થંચ ગતિમાંરે જે પરવશપણે, સહ્ય દુઃખ અનંત છે ધર્મ પા. દેવગતિમાંરે વિષયની લાલચે, સેવ્યા પરવશ કામ છે મનુષ્યગતિમાંરે ધર્મ કર્યો નહી, દુઃખ લહ્યું ઠામ ઠામ છે ધર્મ. ૫ ૫ કે હવે તુજ દર્શન સ્પશન એગથી, જીમ હોય કનક-- પાષાણ તિમ મુજ આતમ સ્વામી યેગથી, પામશે પદ નિરવાણ ધર્મને ૬ નાશક નગરેરે દક્ષીણ દેશમાં, દેખે. તુજ દેદાર છે કમલ વિજય કહે તુજ દર્શન થકી, પા ભવનેરે પાર છે ધમ જિનેશ્વર એ છે કે
ઈતિશ્રી ધર્મનાથજીનું સ્તવન સંપૂર્ણ
શ્રી ખડકી ગામે શ્રી શાંતિનાથજીનું સ્તવન
શાંતિજિનેશ્વર સાચો સાહેબ, શાંતિ કરે એક પલમાંહોજિનજી; તું મેરા મનમાં, તું મેરા દિલમાં છે એ આંકણ છે વિશ્વસેન કુલ નમણી છાજે, અચિરા માતા મલ્હાર હે જિનજી; હસ્તિનાપુર નગર વિરાજે, મૃગલાંછના સુખકારણે જિનજી; તું મેરા મનમાં તું મેરા દિલમાં.૧ ચાલીશ ધનુષની દેહી સોહે, લાખ વર્ષનું આયુહે જિનજી; સમાચઉરસ સંસ્થાને શોભે, વાણી ગુણ અસરાહો જિન..