________________
૨૨૮ નાથને છે ૧છે કેડ સહસ વરસ કરી, ઉણે પલ્યનું છે. લાલ, ઉણે પલ્યનું છે જે ભાગ અરનાથ વલી કુંથુના-- થને છે લાલ, વલી કુંથુનાથને છે પાપમનું અરધ જાણે. શાંતિ કુંથુને હો લાલ, જાણો શાંતિ કુંથુને છે શાંતિ ધર્મપલ્યોપમ ઉણે સાગર ત્રણનું હે લાલ, સાગર ત્રણનું |૨ સાગર ચાર અનંતને ધર્મ નિણંદને હો લાલ, ધર્મ જિણંદને છે નવ સાગર વળી અનંત વિમલ જિન ચંદ્રને છે સાગર ત્રીસ વિમલ વાસુપૂજ્યને હે લાલ, વિમલ વાસુપૂજ્યને છે સાગર ચેપન શ્રી વાસુપૂજ્ય શ્રેયાંસને હ. લાલ, વાસુપૂજ્ય શ્રેયાંસને છે ૩ ૫ લાખ પાંસઠ સહસ છવીસ વરસો સાગરૂ હે લાલ, વરસો સાગરૂ છે ઉણો. સાગર કેડ શ્રેયાંશ શીતલ કરે હો લાલ, શ્રેયાંશ શીતલ કરે છે સુવિધિ શીતલને નવ કેડ સાગર ભાવ હે લાલ, સાગર ભાવજે છે સુવિધિ ચંદ્રપ્રભુ નેઉ કેડ સાગર ભાવ હે લાલ, સાગર મન ભાવજે ૪ સાગર નવસૅ કેડ સુપાસ ચંદ્રપ્રભુ હે લાલ, સુપાસ ચંદ્રપ્રભુ છે સાગર નવા સહસ કેડ સુપાસ પદ્મ પ્રભુ હે લાલ, સુપાસ પદ્મ પ્રભુ ધ સુમતિ પદ્મ પ્રભુ નેઉ સહસ કેડ સાગરૂ હો લાલ, કેડ સાગરૂ છે સુમતિ અભિનંદન નવ લાખ કેડ સાગરૂ હે લાલ, કેડ સાગરૂ છે ૫ છે દસ લાખકેડ સાગર સંભવ
અભિનંદને હે લાલ, સંભવ અભિનંદને છે ત્રીસ લાખકડ(સાગર સંભવ અજિતને હો લાલ, સંભવ અજિતને છે.