________________
૨૨૫
મીત્યા પછી, કિમ ચાલે હો રંગ લાગે મછઠકે શ્રી છે ૨૧ છે ઋષભજી સિદ્ધિ વધુ વર્યા, ચાંદલિયા હે તે દેઉલ દેખાડકે છે ભલે ભાવે વાંદી કરી, માંગું મુક્તિના હો મુજ બાર ઉઘાડકે છે શ્રી | ૨૨ ૫ અષ્ટાપદની જાતરા, ફલ પામે ભાવે ભણે ભાસકે છે શ્રીભાવવિજય ઉવઝાયને, ભાણ ભાખે હો ફલે સઘળી આશકે છે શ્રી | ૨૩ છે
છે અથશ્રી આંતરાનું સ્તવન છે
છે દુહા શારદ શારદના સુપરે, પદ પંકજ પ્રણમેય છે ચેવિસે જિન વરણવું, અંતર યુત સંખેય છે 1 છે વીર પાર્શ્વને આંતરું, વરસ અઢીસું હોય છે પંચકલ્યાણક પાધૂના, સાંભળજો સહુ કેય છે છે
છે ઢાલ છે ૧ મે નિરૂપમ નયરી વણારસીજી, શ્રી અશ્વસેન નારિદતે છે વામા રાણી ગુણ ભર્યાજી, મુખ જીમ પુનમ ચંદ તે છે ભવિ ભાવ ધરીને પ્રણ પાસ જિણુંદ તો છે ૧ એ આંકણી છે પ્રાણુત કલ્પ થકી ચવ્યાજી, ચૈત્ર વદી ચોથને દીન તે છે તેની કુખે અવતર્યાજી, પ્રભુ જિમ કિન્નર સિંહ તો છે ભવિ. | ૨ | પિસ બહુલ દશમી દીનેજી, જમ્યા પાસ કુમાર છે જોબન વય
૧૫