________________
૨૧૨
દેષને એ છે અડ મદ પરમાદ છે હ૦ છે પરિહરી આઠ વિધ કારણુ ભજીએ આઠ પ્રભાવક વાદ છે હ૦ છે ૩ છે. ગુજર હલિ દેશમાં એ અકબરશાહ સુલતાન છે હ૦ છે. હિરજી ગુરૂનાં વયણથી એ છે અમારી પડહ વજડાવી છે. ( હા | ૪ વિજયસેનસુરી તપગચ્છ મણિએ છે તિલક આણંદ મુણિંદ છે હ૦ કે રાજ્યમાન રિદ્ધિ લહે એ છે સેભાગ્ય લક્ષ્મી સુરિંદ છે હ૦ છે ૫ ૫ સે સે પર્વ મહંત હ૦ ૫ પુજા જિનપદ અરવિંદ ! હ૦ ૫ પુન્ય પર્વ સુખકંત છે હ૦ | પ્રગટે પરમાણંદ છે હ૦ છે કહે એમ લક્ષમી સુરિંદ છે હ૦ ૫ ૬ છે
એ કલશ !
એમ પાસ પ્રભુને પસાય પામી છે નામે અઠાઈ ગુણ. કહ્યા છે ભવિ જીવ સાધે નિત આરાધો છે આત્મ ધમે ઉમટ્યાં છે ૧ | સંવત જિન અતિશય વસુ સસી કે ચત્ર પુનમે ધ્યાઈ યા છે ભાગ્યસુરી શિષ્ય લક્ષ્મીસુરી બહ છે. સંધ મંગલ પાઇયા છે ૨
|| ઇતિ શ્રી અઠાઈ મહેત્સવ સ્તવન સંપૂર્ણમ છે