________________
૨૭
છે ઢાલ ત્રીજી છે ના જીન રયણજી દસદિસ નિરમલતા ધરે છે એ દેશી છે
કાર્તિક સુદીમાં છ ધરમ વાસર અડધારીયે છે તિમ વલી ફાગણે છ પર્વ અઠાઈ સંભારીચે છે ત્રણ અઠાઈજી ચૌમાસિ ત્રણ કારણ કે ભવી જીવનાં જ પાતિક સર્વ નિવારણ છે ૧ | ત્રુટક | નિકાય ચારના ઇંદ્ર હર્ષિત વંદે નિજ નિજ અનુચરા મે અઠાઈ મહોત્સવ કરણ સમયે ૧ સાસ્વતા એ દેખીયે છે સવિ સજ થાઓ દેવદેવી છે ઘંટ નાદ વિશેષિયે છે ૨ | ચાલ છે વલી સુરપતિ છે, ઉદઘાષણ સુરકમાં નીપજાવે છ પરિકર સહિત અસેકમાં છે દ્વિપ આઠમે છ નંદિશ્વર સવિ આવિયા રે સાસ્વતિ પ્રતિમા જી પ્રણમી વધારે ભાવિયા છે ૩ ત્રુટક ભાવિયા પ્રભુમિ વધારે પ્રભુને હરખ બહુલે નાચતા કે બત્રીસ વિધના કરીય નાટિક છે કોડિ સુરપતિ માચતા | હાથ જે માન મોડિ અંગ ભાવ દેખાવતી / અપછરા રંભા અતિ અચંભા છે અરિહા ગુણ આલાવતિ છે ૪ ચાલ ! ત્રણ અઠાઈમાં ખટ કલ્યાણક જિનતણા છે તથા આલયજી બાવન જિનનાં બિંબ ઘણું છે તસ સ્તવનાજી સભૂત અર્થ વખાણતાં છે ઠામે પહોચે પછે જિન નામ સંભારતા છે ૫ | ત્રુટક છે સંભારતાં પ્રભુનું નામ નિસદિન પરવ અઠાઈ મન ધરે છે સમક્તિ નિરમલ કરણ કારણ છે શુભ