________________
૨૦૪
રાજ છે તે નિભય થયે આજ છે અહ૦ | કૃત્ય કૃત્ય થઈ માગતું કે રાજા છે અકલ સ્વરૂપી રાજ છે અહે છે ૪ . વિગ્રહ ગતિ વિસરાવીને છે રાજ છે લોકોગ્રે કરવાસ છે અહો ધન્ય તું કૃત્ય પુષ્ય તું છે રાજ છે સિદ્ધ સ્વરૂપ પ્રકાશ છે અહોટ છે ૫ | તપ ચિંતામણો કાઉસગે છે રાજ૦ | વીર તપ ધન ધ્યાન ! અહો ! મહાસેન કૃષ્ણા સાધવી છે રાજ છે શ્રીચંદ ભવજલ નાવ છે અહ૦ | ૬ સૂરિશ્રી જગચંદ્રજી છે રાજ છે હીરવિજય ગુરૂ હીર છે અહો ! મન્નુવાદી પ્રભુ કુરગડુ છે રાજ આચાર્ય સુહસ્તી વિર છે અહ૦ | ૭ | પારંગત તાજલધિના છે રાજ છે જે જે થયા અણગાર છે અહ૦ છે જીત્યા જીન્હા સ્વાદને છે રાજ ! ધન્ય ધન્ય તસ અવતાર છે અહો ! ૮. એક આંબિલે તુટશે છે રાજ૦ | એક હજાર દસ કોડ છે અહે છે દસ હજાર કરોડ વરસનું છે રાજ છે ઉપવાસે નરક આયુષ છે અહો રાજ૦ ૯ | તપ સુદર્શન ચક્રથી | રાજ૦ | કરો કર્મનો નાશ છે અહો ! ધર્મ રત્ન પદ પામવા છે રાજ૦ | આદરે અભ્યાસ છે ૧૦ છે
છે કલશ છે તપ આરાધન ધર્મસાધન, વમાન તપ પરગડે, મનકામના સહું પૂરવામાં, સર્વથા એ સુરઘડે છે અન્નદાનથી શુભધ્યાનથી, સુભવિ જીવ એ તપસ્યા કરે છે શ્રી વિજ્યધર્મ સૂરીય સેવક, રત્નવિજય કહે શીવ વરે છે ૧ . ઈતિ વર્ધમાન તપ સ્તવન સંપૂર્ણ.