________________
૧૯૮
હરખે માતારે છે હમચી છે ૩ છે વૃષભ તણું લંછન પ્રભુ ચરણે, માતપિતાએ દેખી છે સુપન મહ વલી વૃષભ જે પહેલે, દીકે ઉજવલ વેષીરે છે હમચડીછે ક છે તેથી માત પિતાએ દીધું, ઋષભ કુમાર ગુણ ગેહ છે પાંચસે ધનુષ. પ્રમાણે ઉંચી, સેવન વરણી દેહરે છે હમચડી છે ૫ છે. વીસ પુર્વ લખ કુમાર પણેરે, રહીયા પ્રભુ ઘરવાસે છે. સુમંગલા સુનંદા કુંવારી, પરણ્યા દેય ઉલાસરે હમચડી. છે ૬ ત્યાશી લાખ પુર્વ ઘરવાસે, વસીય ષભ જિર્ણદ. કે ભરતાદિક સુત શત હુઆરે, પુત્રી દય સુખ કંદરે છે. હમચી છે ૭ મે તવ લેકાંતિક સુર આવીનેરે, કહે પ્રભુ તીર્થ થાપ છે દાન સંવછરી દેઈ દિક્ષા, સમય જાણું પ્રભુ આપેરે, છે હમચડી૫ ૮ દીક્ષા મહેચ્છવ કરવા આવે, સપરિવાર સુરિ છે શિબિકા નામે સુદર્શનારે, આગલ ઠવે નીંદરે પે હમચડી છે છે
છે ઢાલ છે ૪ | રાગ મારૂ છે એ દેશી છે
છે વદી આઠમ દીને રે, ઉત્તરાષાઢારે ચંદ છે શિબિકાયે બેસી ગયા, સિદ્ધારથ વનચરે છે ૧ | ઋષભ સંયમ લીયે છે એ આંકણી એ અશક તરૂતલે આવીને, ચઉ મુઠી લેચ કીધ છે ચાર સહસ વડ રાજવીરે, સાથે ચારિત્ર લીધરે મે ૨ છે ત્યાંથી વિચર્યા જિનપતિરે,