________________
૧૮૪
ચા બહુ થયા ! તમ શેઠજીરે ચિતવે કાલ કેતા થયા ॥ ૬ ॥ બેટક !! સજ્ઝાયને અનુસાર કરીને, જાણ્યું છે હજી રાત એ ! પાસહુ હમણાં પારીયે કિમ, નવી થયેા પ્રભાત એ ! તમ પિશાચનું રૂપ કરીને, ચાડિ ઉતાડતા ! ઘાત ઉછાલન શિલા સ્ફાલન, સાયરમાંહિ નાંખતા ! ઈમ પ્રતિફૂલ રે, ઉપસગે પણ નવિ ચળ્યા ! પ્રાણાંતરે અષ્ટમી વ્રતથી નવી ચળ્યા ।। તબ તે સુર રે માગ માગ મુખ ઈમ કહે ! પણ ધ્યાનમાંરે તે વાત પણ નવીલહે. । ૭ । ત્રાટક । તવ તેણે રત્ન અનેક કાટિ, વૃષ્ટિ કીધી જાણીએ ! મહુ જા પર્વ આરાધવાને, સાદરા ગુણખાણુએ ! રાજા પણ તે દેખી મહિમા, શેઠને માને ઘણું !! કહે ધન્ય ધન્ય શેઠજી તુમ, સફલ જીવિત હું ગણું ॥ ૮॥
॥ ઢાલ ॥ ૩ ॥ સાહેલડી ! એ દેશી
แ
॥ તેહ નગરમાંહે વસે !! સાહેલડીરે ! ત્રણ પુરૂષ ગુણવત તે ! ઘાંચી હાલિ એક ધેાખી સાહેલડીરે, ષટપી પાલત તે। ।। ૧ ।। સાધમિક જાણી કરી ! સા॰ !! શેઠ કરે મહુ માનતા ।। પારણે અશન વસન તથા ના સા ા દ્રવ્યતણું બહુ દાન તેા ॥ ૨ ॥ સાધમિક સગપણુ વડુ ।। સા॰ !! એ સમ અવર ન કાઈ તા। શેઠ સ ંગે તે ત્રણ જણા ! સા॰ !! સમક્તિ દષ્ટિ હાય તે! ॥ ૩ ॥ એક દિન ચૌદસને દિને સાહેલડીરે, રાય ધેાખીને ગેહતા ! ચિવર