________________
૧૯૬
શ્રી વીશ સ્થાનકનું સ્તવને. છે હાંરે મારે પ્રણમું સરસ્વતી માગું વચન વિલાસ, વિશરે તપ સ્થાનક મહિમા ગાઈશુંરે લેલ છે હાંરે મારે પ્રથમ અરિહંત પદ લેગસ્સ ચેવીસ, બીજે સિદ્ધ સ્થાનક પન્નર ભાવશુંરે લેલ છે ૧ હાંત્રીજે પવયણસું ગણસે લોગસ્સ સાત, ચઉથેરે આયારિયાણું છત્રીસને સહી લેલ છે હોટ છે શૂરાણું પદ પંચમેં દસ ઉદારજે, છઠેર ઉવજઝાયાણં પચવીસને સહારે લેલ છે હાં રે ૨ સાતમે નમેલેએ સવસાહ સત્તાવીસ, આઠમે નમે. નાણસ્સ પચે ભાવશુંરે લોલ ! હાં નવમે દરિસણ સડસઠ મનને ઉદાર, દશમે નમે વણયસ દસ વખાણુંએરે લેલ છે ૩ છે હાં રે અગીઆરમે નમે ચારિત્તસ લેગસ સત્તરજે, બારમે નમે બંભર્સ નવગુણે સહારે લે છે હો | કીરિયાણું પદ તેરમે વલી પચવીસરે, ચઉદમે નમે તવસ્સ બાર ગુણે સહીરે લોટ છે ૪ હાં પંદરમે નમે ગાયમન્સ અઠ્ઠાવીસ, નમો જિણાય ચઉવીસ ગણશું સલમેરે લે છે સત્તરમે નમો ચારત્ત લેગસ્સા સીત્તેર, નાણસ્સને પદ ગણશું એકાવન અઢારમેરે લે છે ૫ હ૦ ઓગણીસમે નમે સુઅસ્સ પીસ્તાલીસ, વીસમે નમે તિત્થસ્સ વીસ ભાવસુંરે લે છે હાંતપને મહિમા ચારસેં ઉપર વસ, ષટમાસે એક એવી પૂરી.