________________
તે સાંભલી હરિ હરખીયા, આદરે વ્રત પચ્ચખાણ છે લ૦ | તિથિ એકાદશી તપ કરે, બાર વર્ષ ગુણ ખાણ લ૦ | ભ૦ પાટા તીર્થંકર પદ તિણ થકી, ગેત્ર નિકાચિત કીધ છે લ૦ છે અમમ નામે જિન બારમા, હસી તપફલ સીધ પાલાભ ાલા છણ વિધી શ્રીવીરે કહ્યું, એ અધિકાર અશેષ છે લ૦ છે તેહ ભણી તપ તુમે આદરે, લેશે સુખ સુવિશેષ લાભના૧ના
છે કલશ | શ્રીવીરજિનવર સયલ સુખકર વરણવી એકાદશી, તે સુણીય વાણી ભવિક પ્રાણી તપ કરણ મન ઉદ્ઘસી ને જશવંત સાગર સુગુણ આગર શિષ્ય જિનેન્દ્રસાગરે, એકાદશી યહ સ્તવન કીધે, સુણીય ભવિયણ આદરે છે ૧ છે
અથ એકાદશીનું સ્તવન.
છે એપાઈની દેશી છે | સમવસરણ બેઠા ભગવંત, ધર્મ પ્રકાશે શ્રીઅરિહંત છે બારે પરખદા બેઠી રૂડી, માગશર સુદી અગીયારસ વધે છે ૧ મે મલ્લિનાથનાં તીન કલ્યાણક, જન્મ દીક્ષાને કેવલજ્ઞાન છે અર દીક્ષા લીધી રૂદ્ધ માગશર સુદી અગીચારસ વડી | ૨ | નમીને ઉપવું કેવલજ્ઞાન, પાંચ કલ્યાણક