________________
કથા સુણતાં લો, જાતિ સમરણ બાલ રાવે છે ધન ધન જ્ઞાની ગુરૂ મિલ્યા, રેગ થયા આલમાલ છે રાવ ૧૧ વિધિસાથે પંચમી કરે, રાજાદિક પરિવાર છે રાહ છે રેગ ગયા સવિ તેહના, જિમ જાયે તડકે ઠાર છે રાત્રે ૧૨ સ્વયંવર મંડપ માંડી, પરણું એક હજાર પારાવા હરખે વરદત્ત ઈમ કહે, જનધરમ જગ સાર છે રાવ ૧૩ . રાજ થાપી નિજપૂત્રને, સાધે શિવપુરસાથ છે રા . અજિતસેન ચારિત્ર લીયા, સાચા શ્રીગુસ હાથ છે રાઇ છે ૧૪છે સુખ વિલસે સંસારના, વરતાવે નિજ આણ છે રાવ છે પુત્ર
જનમએ હવે થા, ઉગ્ય અભિનવ ભાણ રાવ . ૧૫ : | | દુહા ગુણમંજરી સુંદર ભઈ, પરણી સા જિનચંદ છે ચારિત્ર સાધી નીરમવું, પામે વૈજ્યસુરિંદ | વરદત્ત મનમાં ચિંતવે, આપું સુતને રાજ છે હવે હું સંજમ આદરૂ, સાધુ આતમ કાજ છે ૨ અશુભ ધ્યાન દુરે કરે, ધરતો જીનવર ધ્યાન કે કાલ ધરમ પામી ઉપજે, પુષ્કલાવતી વિજયપ્રધાન છે ૩ છે | ઢાલ ૪ . સહીયાં હે પીઉ ચાલી છે એ દેશી
છે સૌભાગ્ય પંચમી આદર, જિમ પામે હો સુખ સઘલાં વડવીરતે છે ચોથ ભત્તે શુદી પંચમી. વ્રત ધરલું હે ભેંચે સુંવું ધીરતે છે સૌ. મે ૧ ત્રણ કાલ દેવ વાંદીએ, કીજે દીજે હે ગુરૂને બહુ માન છે પડિકમણાં દય વારનાં, જિમ વધે છે ઉત્તમ ગુણ જ્ઞાનતે છે સૌ.