________________
૧૫૫
દેશના દિયે જીનરાય છે કમલ સકેમલ પાંખડી, ઈમ. જિનવર હૃદય સોહાય છે કે છે શશિ પ્રગટે જિમ તે દિને,. ધન તે દિન સુવિહાણ છે એક મને આરાધતાં, પામે પદ નિર્વાણ | ૫
ઢાલ ના કલ્યાણક જીનનાં કહું સુણ પ્રાણજીરે, અભિનંદન અરિહંત છે એ ભગવંત ભવિપ્રાણીછરે, છે મહાશુદ બીજને દીને મે સુ છે પામ્યા શીવ સુખસાર છે. હરખ અપાર છે ભવિ છે 1 | વાસુપૂજ્ય જિન બારમાં છે સુ છે એહજ તિથે નાણ છે સફલ વિહાણ ભવી અષ્ટ કરમ ચુરણ કરી છે સુણે છે અવગાહન એકવાર છે. મુગતિ મેઝાર છે ભ૦ છે અરનાથ જનજી નમું પાસુ છે. અષ્ટાદશમે અરિહંત છે એ ભગવંત છે ભવિ૦ ઉજવલ તિથિ ફાગુણની ભલી ત સુણો છે વરીયા શીવ વધુ સાર છે સુંદર મારે છે ભવિ. | ૩ | દશમા શીતલ જિનેસરૂ છે સુણે છે પરમ પદની વેલ ગુણની ગેલ છે ભવિવા વૈશાખ વદી બીજને દિને સુ છે મુક સરવ એ સાથ છે સુરનરનાથ છે ભવિ૦ | ૪ | શ્રાવણ સુદની બીજ ભલી. - સુણો છે સુમતિનાથ જિનદેવ છે સારેવ છે ભવિછે ઈણ તિથિએ જિનભલા છે સુરા | કલ્યાણક પંચસાર છે ભવપાર છે ભવિ. . પ .