________________
૧૦૯
સેવના ઝાઝી કરે; કાઉસગ્ગ કરતા દેખી કમઠે, કીધ-પરિસહુ આકરેઃ નિત્યપજપીએ પાપખપીએ, સ્વામી નામ શખેશ્વરા. ાપા તવ ધ્યાન ધારારૂઢ જિનપતિ, મેધધારે નવિચલ્યાઃ તિહાં ચલિત આસન ધરણ આયા, કુમડ પરિસહ અટકલ્યાઃ દેવાધિદેવનિ કરે સેવા, કમહનેકાઢીપરા નિત્યજાયજપીએ પાયખપીએ સ્વામી નામ શખેશ્વરા ॥૬॥ ક્રમે પામી કેવળજ્ઞાનકમળા, સંધચવિડ સ્થાપીને, પ્રભુ ગયા મેાક્ષે સમેતશિખરે, માસઅણુસણ પાળીને, શિવ રમણીરંગે રમે રસીઆ, ભવિકતસસેવા કરે, નિયાપજપીએ પાપખપીએ, સ્વામીનામશંખેશ્વરા । ૭ । ભૂત પ્રેત પિશાચવ્યંતર, જલણજલેાદર ભય ટળે, રાજરાણી રમાપામે, ભક્તિ ભાવ જો મળે, કલ્પતરૂથી અધિક દાતા, જગતત્રાતા જયકરા, નિત્યજાપજપીએ પાપખપીએ, સ્વામી નામ શખેશ્વરા. ૫ ૮ ! જરાજરી ભૂતયાદવ, સૈન્ય, રાગનિવારતા, વઢીયાર દેશે નિત વિરાજે, ભવિક જીવને તારતાઃ એ પ્રભુતણાં પદપદ્મસેવા, રૂપકહે પ્રભુતા વરેઃ નિત્યજાયજપીએ પાપ ખપીએ, સ્વામી નામ શખે-રા. ॥ ૯॥