________________
કર્તા : શ્રી પૂજ્ય વિનયવિજયજી મહારાજ 5 પદ્મપ્રભુની સેવા કરતાં, લહીંયે સુખની કોડી રે લાલા પુત્ર કલત્ર' પરિવાર વિરાજે, અવિહડ બંધવ જોડી રે લાલ-પદ્મ (૧) રોગ વિયોગ સયલ ભય પાસે, અંગે ન આવે ખોડિ* રે લાલ માત સુસીમાં નંદન નમતાં, સંપદા આવે દોડી રે લાલ-પદ્મ (૨) સુણ રે પ્રાણી ! હિતુઈવાણી, કર્મ તણા મદ મોડી રે લાલા વિનય કહે ધરભૂધર કુંઅર, સેવો બે કર જોડી રે લાલ-પદ્મ(૩)
कर्ता : श्री पूज्य विनयविजयजी महाराज पद्मप्रभनी सेवा करतां, लहीये सुखनी कोडी रे लाल पुत्र कलत्र परिवार विराजे, अविहड बंधव जोडी रे लाल-पद्म०(१) रोग वियोग सयल भय नासे, अंगे न आवे खोडि रे लाल मात सुसीमा नंदन नमतां संपदा आवे दोडी रे लाल-पद्म० (२) सुण रे प्राणी ! हितुई वाणी, कर्म तणा मद मोडी रे लाल વિનય છે ઘર-મૂઘર $31ર, સેવો તે ૨ નોડી રે નાન-પ૦ (૨)
૧. સ્ત્રી ૨. ન ટૂટે તેવી ૩. ખામી ૪. હિતકારી ૫. ધર=શ્રી પદ્મપ્રભ સ્વામીના પિતાનું નામ ૬. રાજા
uc