________________
કર્તા: શ્રી પૂજ્ય દાનવિમલજી મહારાજ. 15 સુમતિ જિનેશ્વર મૂરત સુંદર, સુમતિ પસાયે દીઠી રે અણીયાળી આંખલડી જિનની, મનમાં લાગી મીઠી રે. સુમતિ૦(૧) આશ વિલૂધાં બોઘા માણસ, તારકની પરે તારે રે આંખ તણે લટકે મુખ મટકે, નિરખે સેવક જ્યારે રે. સુમતિ(ર) આસક એક દીદાર કરારી, પ્રસન્ન હોવે મોટા રે
અલવી અવરની સેવા કરતાં, શું આપે ચિત્ત ખોટા રે.સુમતિ૦(૩) જો પણ મનમાં સેવક સઘળા, ગણતી માંહે ગણશે રે
મન મારે તોહી આશા પૂરણ, વાતો, આહિંજ બનશે રે. સુમતિ૦(૪) ભક્તિતણે વશ વિસવાવીએ, સેવા કરવા એહની રે
વિમલ મને દાન વંછિત દેશે, નહિ પરવા તો કેહની રે. સુમતિ(૫)
कर्ता: श्री दानविमलजी महाराज 14
सुमति जिनेश्वर मूरत सुंदर, सुमति पसाये दीठी रे
अणीयाळी आंखलडी जिननी, मनमां लागी मीठी रे. सुमति० (१) आश विलूधां बोघा माणस, तारकनी परे तारे रे
आंख तणे लटके मुख मटके, निरखे सेवक ज्यारे रे. सुमति० (२) आसक' ओक दीदार करारी, प्रसन्न होवे मोटा रे
अलवी अवरनी सेवा करतां, शुं आपे चित्त खोटा रे. सुमति० (३) जो पण मनमां सेवक सघळा, गणती मांहे गणशे रे
મન મારે તોહી આશા પૂરળ, વાતો, બાદિંન બનશે રે. સુમતિ૦(૪) भक्तितणे वश विसवावीसे, सेवा करवा अहनी रे
विमल मने दान वंछित देशे, नहि परवा तो केहनी रे. सुमति० (५)
૧. ઉત્કટ ઈચ્છા ૨. ચહેરો જોવાની ૩. અત્યંત ઉગ્ર
GE