________________
૫. સુમતિનાથ જિન સ્તવના
કર્તા શ્રી પૂજ્ય આનંદઘનજી મહારાજ સુમતિ-ચરણ-ક જ આતમ-અરપણા , દર્પણ જિમ અ-વિકાર-સુજ્ઞાની | મતિ-તરપણ બહુ-સમ્મત જાણીયેં, પરિસરપણ સુવિચાર-સુજ્ઞાનીઓ .
સુમતિo ||૧|| ત્રિવિધ સકળ તનુ-ધર' ગત આતમા, બહિરાતમ ધુરિ ભેદ - સુજ્ઞાની | બીજો અંતરઆતમ, તીસરો પરમાતમ અ-વિછેદ સુજ્ઞાની
| સુમતિo ||ર|| આતમબુદ્ધે હો કાયાદિક ગ્રહ્યો, બહિરાતમ અઘરૂપ-સુજ્ઞાની | કાયાદિકનો હો સાખી”-ધર રહ્યો, અંતર આતમ રૂપ-સુજ્ઞાની
| સુમતિo ||3|| જ્ઞાનાનંદે હો પૂરણ-પાવનો, વરજિત સકળ-ઉપાધિ-સુજ્ઞાની | અતીંદ્રિય-ગુણગણ-મણિ-આગરૂ, ઈમ પરમાતમ સાધ-સુજ્ઞાની
સુમતિo ||૪|| બહિરાતમ તજી અંતર-આતમા, રૂપ થઈ થિરભાવ-સુજ્ઞાની | પરમાતમનું હો આતમભાવવું, આતમ-અર્પણ દાવ-સુજ્ઞાની
સુમતિo ||પો. આતમ-અર્પણ-વસ્તુ વિચારતાં ભરમ ટળે મતિ-દોષ-સુજ્ઞાની | પરમ-પદારથ-સંપત્તિ સંપજે, આનંદઘન-રસ-પોષ-સુજ્ઞાની
સુમતિo ||૬|
-
- -
-
- -
-
-
- -
- -
-
-
- -
-
-
-
- -
-
-
-
-
- -
-
- -
-
- - -
-
- - -
૧, ચરણ-કમળ ૨. વિકાર-રહિત ૩, બુદ્ધિની ચંચળતાના નાશથી થતી તૃપ્તિ ૪. સર્વ રીતે અન્ય-પદાર્થોમાં બુદ્ધિના વળણથી અળગા થવું પ. સઘળા સંસારી જીવોમાં રહેલ આત્મા ૬. પાપરૂપ ૭, સાક્ષીરૂપ ૮. સઘળી
૬૧