________________
કર્તા : શ્રી પૂજ્ય જીવણવિજયજી મહારાજ અભિનંદન અરિહંતજી રે લોલ, કાંઈ કરૂણા કર ! ગુણવંતજી રે લો | સજજન સાચા જો મલે રે લો, તો દૂધમાંહી સાકર ભળે રે લો-અભિo ||૧|| કેવલ કમલા જો તાહરે રે લો, તેણે કારજ શ્યો સરે માહરે રે ? લો | ભાળતાં ભૂખ ન ભાંજીયે રે લો, કાંઈ પેટ પડ્યાં ધાપીજીએ રે લોલ-અભિo ||૨|| હેજ કરી દુલરાવિયાં રે લો, કાંઈ વધીયે નહિ વિણ ધાવિયા રે લો | ઉત્તમ હુએ ઉપગારને રે લો, તે તત્ત્વ વહેંચી દિયે તારી રે લો-અભિo ||૩|| આતમમાં અજુઆસીયે રે લો, કાંઈ વાસ તુમારે વાસિયે રે લો | કારણ જો કાંઈ લખવો રે લો, તો નેહ-નજર-ભર દેખવો રે લો-અભિવે ||૪| સિદ્ધારથા-સંવર તણો રે લો, કાંઈ કુલ અજુઆલ્યો તેં ઘણો રે લો | શાસ્વતી સંપદા સ્વામીથી રે લો, જીવણ જસ લહે નામથી રે લો-અભિ૦ ||૫||
कर्ता : श्री पूज्य जीवणविजयजी महाराज 14 अभिनंदन अरिहंतजी रे लोल, कांइ करुणा कर ! गुणवंतजी रे लो । सज्जन साचा जो मले रे लो, तो दूधमांही साकर भळे रे लो-अभि० ।।१।। केवल कमला जो ताहरे रे लो, तेणे कारज श्यो सरे माहरे रे ? लो । भाळतां भूख न भांजीये रे लो, कांई पेट पड्यां धापीजीए रे लो-अभि ।।२।। हेज करी हुलरावियां रे लो, कांई वधीये नहि विण धाविया रे लो । उत्तम हुए उपगारने रे लो, ते तत्त्व वहेंची दिये तारी रे लो-अभि० ।। ३ ।। आतममां अजुआसीये रे लो, कांई वास तुमारे वासिये रे लो। कारण जो काई लेखवो रे लो, तो नेह-नजर-भर देखवो रे लो-अभि० ।।४।। सिद्धारथा-संवर तणो रे लो, कांई कुल अजुआल्यो तें घणो रे लो । शाश्वती संपदा स्वामीथी रे लो, जीवण जस लहे नामथी रे लो-अभि० ।। ७ ।।
૧. લક્ષ્મી ૨. તૃપ્તિ થાય ૩. તારવીને
પપ