________________
કર્તા : શ્રી પૂજ્ય ન્યાયસાગરજી મહારાજ અભિનંદનજીન વંદીએ, ગુણ ખાણી રે, અતિ ઘણો ઉલટ આણી, સુણો ભવિ પ્રાણી રે પુરૂષાર્થ ચ્યાર સાધિયા૦ જાણી ચ્યાર પ્રમાણ-સુણો ચંચળપણું મુજથી ઘણું ગુણ૦ તેં વશ કીધું મન-સુણો૦ ઈમ જાણી કપિ પદે રહ્યો ગુણ૦ લંછન મિસિ તે ધન-સુણો સંવરનૃપનો બેટડો ગુણ૦ સંવર કરે નિરપાય-સુણો૦ તેહમાં અચરિજ કો નહિં ગુણ૦ સિદ્ધારથા જસ માય-સુણો૦ નંદનવનમાં જિમ વસે ગુણ૦ ચંદન સુરતરૂવૃંદ-સુણો તિમ તુમ તનુમાં સોહીયે ગુણ૦ અતિશય અતુલ અમંદ-સુણો૦ ચોથા જિનને સેવતાં ગુણ૰ લહીયે ચોથો વર્ગ-સુણો૦ ન્યાયસાગર પ્રભુની કૃપા ગુણ૦ એહ સભાવ નિસર્ગ-સુણો૦
कर्ता : श्री पूज्य न्यायसागरजी महाराज 10 अभिनंदनजीन वंदीए, गुण खाणी रे, अति घणो उलट आणी, सुणो भवि प्राणी रे पुरुषार्थ च्यार साधिया गुण० जाणी च्यार प्रमाण- - सुणी० चंचळपणुं मुजथी घणुं गुण० तें वश कीधुं मन्न - सुणो० ईम जाणी कपि पदे रह्यो गुण० लंछन मिसि ते धन्न - सुणो० संवरनृपनो बेटो गुण० संवर कर निरपाय सुणी० तेहमां अचरिज को नहिं गुण० सिद्धारथा जस माय-सुणो० नंदनवनमां जिम वसे गुण० चंदन सुरतरूवंद - सुणो० तिम तुम तनुमा सोहीये गुण० अतिशय अतुल अमंद-सुणो० चोथा जिनने सेवतां गुण० लहीये चोथो वर्ग-सुणो० न्यायसागर प्रभुनी कृपा गुण० एह सभाव निसर्ग-सुणो०
The
४८