________________
જિન તેરે ચરણકી શરણ ગ્રહું – શ્રી પૂજ્ય જશવિજયજી મહારાજ - જિન તેરે ચરણકી શરણ ગ્રહું, હૃદયકમલમેં ધ્યાન ધરત હું, શિર તુજ આણ વહું. જિન .૧ તુજ સમ ખોળ્યો દેવ ખલકમેં, પેખ્યો નાહિ કબ હ; તેરે ગુનકી જવું જપમાલા, અહનિશિ પાપ દહું. જિન.૨ મેરે મનકી તુમ સબ જાનો, ક્યા મુખ બહોત કહું ? કહે જશવિજય કરો ત્યું સાહિબ, જયું ભવદુઃખ ન લહુંજિન .૩
जिन तेरे चरणकी शरण ग्रहुं - श्री पूज्य जशविजयजी महाराज 200 जिन तेरे चरणकी शरण ग्रहुँ, हृदयकमलमें ध्यान धरत हं, शिर तुज आण वहं. जिन. १ तुज सम खोळ्यो देव खलकमें, पेख्यो नाहि कब हः । तेरे गुनकी जपुं जपमाला, अहनिशि पाप दहुं. जिन.२ मेरे मनकी तुम सब जानो, क्या मुख बहोत कहं ? कहे जशविजय करो त्युं साहिब, ज्युं भवदुःख न लहुंजिन.३
૩૧૬