________________
૨૫. શ્રી સામાન્ય જિન સ્તવના
જિગંદા ! વો દિન ક્યું ન સંભારે – શ્રી પૂજ્ય જ્ઞાનવિમલજી મહારાજ | જિગંદા ! વો દિન ક્યું ન સંભારે ? સાહિબ ! તુમ્હ-અમ્ય સમય અનંતો,
એક્કા ઈણે સંસારે – જિગંદા...૦ ||૧|| આપ નજર-અમર હોઈ બેઠા, સેવક કરીય કિનારે, મોટા જેહ કરે તે છાજે,
તિહાં કુણ તુમ્હને વારે ? – જિ. ૦ ||૨|| ત્રિભુવન-ઠકુરાઈ અબ પાઈ, કહો ! તુમ્હ કો કુણ સારે ? આપ ઉદાસ-ભાવમેં આયેં,
દાસકુ ક્યું ન સુધારે ? – જિ.. ||૩|| તુંહી તુંહી તુંહી તુંહી, તુંહી, જે ચિત્ત ધારે, ચાહી હેતુ જે આપ સભાવે,
ભવ-જલ પાર ઉતારે-જિ...૦ ||૪|| જ્ઞાનવિમલ-ગુણ પરમાનંદે, સકલ સમીહિત સારે, બાહ્ય-અત્યંતર ઈતિ-ઉપદ્રવ,
અરિયણ દૂર નિવારે-જિ...૦ ||પILL
૨૯૯