________________
કર્તા : શ્રી પૂજ્ય જ્ઞાનવિમલજી મહારાજ પct અરજ સુણો હો નેમ નગીના, રાજુલના ભરથાર, ભજલો ભજલો જગના પ્રાણી, ભજો સદા કિરતાર...૧ જાન લઈને આવ્યા ત્યારે, હર્ષ તણો નહિં પાર. પશુતણો પોકાર સુણીને, પાછા વળ્યા તત્કાળ...૨ રાજુલ ગોખે રાહ નીરખતી, રડતી આંસુધાર. પિયુજી અમારા કેમ રિસાયા, મુજ હૈયાના હાર...૩ નેમ બન્યા તીર્થંકર સ્વામી; બાવીશમાં જિનરાજ. માયા છોડી મનડું સાધ્યું, નમો નમો શિરતાજ...૪ નેમ નિરંજન નાથ હમારા, અમ નયનોના તારા. બાળક તુમ ભક્તિને માટે, રડતો આંસુધાર...૫ પરદુઃખભંજન નાથ નિરંજન, કરૂણારસભંડાર. જ્ઞાનવિમલ કહે ભવસિલ્વથી, મુજને પાર ઉતાર...૬
कर्ता : श्री पूज्य ज्ञानविमलजी महाराज अरज सुणो हो नेम नगीना, राजुलना भरथार. भजलो भजलो जगना प्राणी, भजो सदा किरतार...१ जान लईने आव्या त्यारे, हर्ष तणो नहिं पार. પશુતળો પો|૨ સુણીને, પાછા વOચ તત્વI ... ૨ राजुल गोखे राह नीरखती, रडती आंसुधार. पियुजी अमारा केम रिसाया, मुज हैयाना हार...३ नेम बन्या तीर्थंकर स्वामी; बावीशमां जिनराज. माया छोडी मनडु साध्यु, नमो नमो शिरताज...४ नेम निरंजन नाथ हमारा, अम नयनोना तारा. बाळक तुम भक्तिने माटे रडतो आंसुधार...9 परदुःखभंजन नाथ निरंजन, करुणारसभंडार. ज्ञानविमल कहे भवसिन्धुथी, मुजने पार उतार...६
૧. હે ! વ્હાલા ૨, પ્રેમભર્યું ૩. ઉમંગ ૪, ચેહરો દર્શન ૫. પરાધીનપણે ૬. જેવી ૭, અત્યંત રાગવાળો.
૨૬ o