________________
કત શ્રી પૂજ્ય ન્યાયસાગરજી મહારાજ ! ! અજિતજિગંદા સાહિબ ! અજિતજિગંદા, તું મેરા સાહિબ મેં તેરા બંદા, સાહિબ અજિતનિણંદા , જિતશત્રુ-નૃપ વિજયાદે-નંદા, લંછન ચરણે સોહે ગચંદા -સાવ(૧) સકળ કરમ જીતી અ-જિત કહાયા, આપ બળે થયા સિદ્ધ સહાયા-સાવ મોહનૃપતિ જે અટલ અટારો, તુમ આગે ન રહ્યો તસ ચારો -સાવ(ર) વિષય-કષાય જે જગને નડિયા. તુમ ધ્યાનાનલ શલભ ક્યું પડિયા-સા દુશ્મન દાવ ન કોઈ ફાવે, તિણથી અજિત તુમ નામ સુહાવે-સા (૩) અજિત થાઉં હું તુમચે નામ, બહોત વધારો પ્રભુ જગમાંહી મામ-સાળ સકળ સુરાસર પ્રણમે પાયા, ન્યાયસાગરે પ્રભુના ગુણ ગાયા-સા (૪)
૧. પતંગિયું