________________
કર્તા : શ્રી પૂજ્ય જીવણવિજયજી મહારાજ || જીનજી ! મુનિસુવ્રતશું માંડી, મેં તો પ્રીતડી રે લો-મારા સુ-ગુણ સનેહી લો ।
જિનજી ! તું સુરતરૂની છાંય, ન છોંડું હું ઘડી રે લો - મા||૧|| જિ॰ શ્રી પદ્મા-સુત નંદન, શ્રી સુમિત્રનો લો-માા જિ ! દીપે વર તનુ શ્યામ, કલાશું વિચિત્રનો રે લો-મા૦।।૨।। જિ॰ ! 'આરતડી મુજ અલગી ગઈ, તુજ નામથી રે લો-મા૦ | જિ૰ ! વિનતડી સફળી કરી, લીજે, ‘મન-ધામથી રે લો-મા૦||૩|| જિ ! ક્ષણ-ક્ષણમેં તુજ આશા, પાસ ન છોડશું રે લો-મા૦ । જિ૰ ! 'વારૂ 'પરિ-પરિ વધતો નેહ, સુરંગો જોડશું રે લો-મા૦।।૪।। જિ॰ ! વિસાર્યા કિમ વ્હાલા, તું મુજ વિસરે રે લો-મા૦ | જિ॰ ! તાહરે સેવક કંઈ, પણ મુજ તું શિરે રે લો-માપા જિ॰ ! સિદ્ધિ-વધૂની ચાહ, કરી મેં તો પરે રે લો-મા૦ । જિ॰ ! દીજે તેહી જ દેવ, ! કૃપા કરી મોં `પરે રે લો-મા॰ IISII જિ॰ ! તારે એ કિરતાર, પ્રભુને જે સ્તવે રે લોજિ૰ ! જીવવિજય પય-સેવક, જીવણ વિનવે રે લો-માગાગા
-મા
૧. અરતિ-દુઃખ ૨. મનના ઉંડાણમાંથી ૩. સારો ૪. ઘણી રીતે ૫. પ્રયત્નથી
૨૩૩