________________
કત શ્રી પૂજ્ય આનંદઘનજી મહારાજ નું નામ પંથડો નિહાળું રે બીજા જિનતણો રે, અજિત અજિત' ગુણધામા. જે તેં જીત્યા રે તેણે હું જીતીયો રે, પુરુષ ત્ર્યિ મુજ નામ? -પંજાના ચરમ-નયણ કરી મારગ જોવતાં રે, ભૂલ્યો સયલ સંસાર | જેણે નયણે કરી મારગ જોઈયેં રે, નયણ તે દિવ્ય વિચાર -પંછારા, પુરુષ - પરંપર’ અનુભવ જોવતાં રે, અંધા-અંધ પુલાય’ | વસ્તુ વિચારે કે જો આગમ કરી રે, ચરણ-ધરણ નહીં થાય -પંપા3II તર્ક વિચારે રે, વાદ પરંપરા રે, પાર ન પહોંચે કોય . અભિમત વસ્તુ રે વસ્તુગાઁ કહે રે, તે વિરલા જગ જોય -પંપાસા વસ્તુ-વિચારે રે દિવ્ય-નયણ તણો રે, વિરહ પડ્યો નિરધાર૧૦ | તરતમજોગે૧૧ તે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર -પંપાપા કાળલબ્ધિ” લહી પંથ નિહાળશું રે, એ આશા અવલંબ | એ જન જીવે રે જિનજી જાણજો રે, આનંદઘન મત" અંબ" -પંવા૬II
૧, મારગ ૨, જોઉં ૩, કોઈથી ન જિતાય એ ગુણોના ઘર ૪. જ્ઞાનથી ઊપજતી અંતર દૃષ્ટિ વગરનું જોવું તે ચરમ-ચર્મ =ચામડાની કે બાહ્ય-ચક્ષુ વડે જોયું કહેવાય ૫. જ્ઞાનદૃષ્ટિ તાત્ત્વિક વિચારવાની સમજણ. ૬. પરંપરા-ચાલતી આવેલી શિષ્ટપુરૂષમાન્ય રૂઢિ ૭, ચોલવાનું થાય છે. ૮, પગ મૂકવાની જગ્યા નથી, ૯. વિયોગ-અંતર ૧૦, નિશ્ચ કરીને ૧૧. ક્ષયોપશમની તરતમતા=ઓછાવત્તાપણાથી ૧૨, ઓછીવત્તી જ્ઞાનશક્તિ ૧૩, ભવસ્થિતિનો પરિપાક ૧૪. શુદ્ધાત્મદશો ૧૫. વિચાર ૧૬, ટેકાથી
૧૭