________________
૧૮. શ્રી અરનાથ ભગવાન સ્તવના.
કર્તા : શ્રી પૂજ્ય ન્યાયસાગરજી મહારાજ-3 વંદના વંદના વંદના રે, અરનાથકો સદા મેરી વંદના વંદના તે પાપ નિકંદના રે, મેરે નાથકો સદા મેરી વંદના જગ ઉપકારી ધન જયોં વરસે, વાણી શીતલ ચંદના રે. અર, ૧ રૂપે રંભા રાણી શ્રી દેવી, ભૂપ સુદર્શન નંદના રે. અર. ૨ ભાવ ભગતિ શું અહનિશ સેવે, દુરિત હરે ભવ કંદના રે. અર. ૩ છ ખંડ સાધી ભીતિ દ્વિધા કીધી, દુર્જન શત્રુ નિકંદના રે. અર. ૪ ન્યાયસાગર પ્રભુ સેવા મેવા, માગે પરમાનંદના રે. અર. ૫
૨૦૭