________________
કર્તા શ્રી પૂજ્ય ચતુરવિજયજી મહારાજ ની હાંજી! સુરતરૂસમો વડ સાહેબો, જિન કુંથુ હો ! કુંથુ ભગવાન કે હું તુજ દરિશણ અલજ્યો, કર કરૂણા હો કરૂણા બહુમાન કે - સુરપાળા/ જિમ શશિ સાયરની પરે, વધે વધતી હો જિમ વેલની રેલ કે તિમ મુજ આતમ અનુભવે, નવિ મૂકે હો ! બહુલો તસ મેવ કે-સુર મારા છીલર જલ જબ ગ્રહી પીવે, મૂરખ હો! કોઈ ચતુર સુજાણ કે || નિરમળ ચિત્તના ચિત્તધણી , જાણે માણે હો ! ગુણની ગુણખાણ કે-સુર પI3II ચિત્ત ચોખે મનમોકળે, ધરે તાહરૂં હો! નિરમળ જે ધ્યાન કે | તો તસ સવિ સુખ-સંપદા, લહે ખિણમાં હો ! ખિણ માંહે જ્ઞાન કે-સુરવાજા મહેર કરો મહારા નાથજી ! જાણી પ્રાણી હો એ તુમચો દાસકે || નવલવિજય જિન સાહેબા, તુમે પૂરો હો ચતુરની આશ કે - સુરપાપા
વર્તા: શ્રી પૂજ્ય ચતુરવિનયની મIRIS + + हांजी! सुरतरुसमो वड साहेबो, जिन कुंथु हो! कुंथु भगवान के हुं तुज दरिशण अलज्यो, कर करु णा हो करु णा बहुमान के-सुर०(१) जिम शशि सायरनी परे, वधे वधती हो जिम वेलनी रेल के तिम मुज आतम अनुभवे, नवि मूके हो! बहुलो तस मेव के-सुर०(२) छीलर जल जब ग्रही पीवे, मूरख हो! कोई चतुर सुजाण के। निरमळ चित्तना चित्तधणी, जाणे माणे हो! गुणनी गुणखाण के-सु०(३) चित्त चोखे मनमोकळे, धरे ताहरु हो! निरमळ जे ध्यान के तो तस सवि सुख-संपदा, लहे खिणमा हो! खिण माहे ज्ञान के-सुर०(४) महेर करो महारा नाथजी! जाणी प्राणी हो ओ तुमचो दासके। નવનવિનય નિન સાદેવા, તુને પૂરો ને વતુરની બાજુ -સુર (૬)
૨૦૩