________________
કતઃ શ્રી પૂજ્ય યશોવિજયજી મહારાજ , . ગજપુર' નયરી સોહિયેંજી , સાહિબ ! ગુણનીલો, શ્રી કુંથુનાથ મુખ મોહિયેંજી સાહિબ ! ગુણનીલો, સૂર નૃપતિ કુલચંદલોજી સાવ શ્રી-નંદન ભાવે વંદોજી સાહિબ (૧). અજ-લંછન વંછિત પૂરેજી સાવ પ્રભુ સમરિઓ સંકટ ચૂરેજી-સાહિબ૦ પાંત્રીશ ધનુષ તનુ માનેજી સાવ વ્રત એક સહસ અનુમાનેજી-સાહિબ (ર) આયુ વરસ સહસ પંચાણુજી સાવ તનુ સોવન વાન વખાણુંજી-સાહિબ૦ સમેતશિખર શિવ પાયાજી સાવ સાઠ સહસ મુનીશ્વર રાયાજી-સાહિબ૦(૩) ષટ શત વળી સાઠ હજારજી સાવ પ્રભુ સાધ્વીનો પરિવારજી-સાહિબo ગંધર્વ-બળા અધિકારજી સાવ પ્રભુશાસન-સાનિધકારીજી-સાહિબ૦(૪) સુખદાયક મુખને મટકેજી સા૦ લાખેણે લોયણ લટકેજી-સાહિબ૦ બુધ શ્રી નયવિજય મુણિંદોજી સાવ સેવકને દિઓ આણંદોજી-સાહિબ૦(૫) कर्ता : श्री पूज्य यशोविजयजी महाराज - 18 गजपुर' नयरी सोहियेंजी, साहिब! गुणनीलो, श्री कुंथुनाथ मुख मोहियेंजी साहिब! गुणनीलो, सूर नृपति कुलचंदलोजी सा० श्री-नंदन भावे वंदोजी साहिब०(१) अज२-लंछन वंछित पूरेजीसा०, प्रभु समरिओ संकट चूरेजी-साहिब० पांत्रीश धनुष तनु मानेजी सा०, व्रत एक सहस अनुमानेजी-साहिब०(२) आयु वरस सहस पंचाणुजी सा०, तनु सोवन वान वखाणुंजी-साहिब० समतेशिखर शिव पायाजी सा०, साठ सहस मुनीश्वर रायाजी-साहिब०(३) षट शत वळी साठ हजारजी सा०, प्रभु साध्वीनो परिवारजी-साहिब० गंधर्व-बळा अधिकारीजी सा०, प्रभुशासन-सानिधकारीजी-साहिब०(४) सुखदायक मुखने मटकेजी सा०, लाखेणे लोयण लटकेजी-साहिब० बुध श्री नयविजय मुणिंदोजी सा०, सेवकने दिओ आणंदोजी-साहिब०(५)
૧. હસ્તિનાપુર ૨, બકરો ૩. ચળકાટથી ૪.
૧૭