________________
કતઃ શ્રી પૂજ્ય દાનવિજયજી મહારાજ } વિમલ જિનેસર સુણ ! મુજ વિનતિ રે, તું *નિ-સનેહી આપ | હું સ-સનેહી છું પ્રભુ-ઉપરે રે, ઈમ કિમથાશે? મિલાપ-વિમલ (૧) નિ-સનેહી-જન વશ આવે નહિ રે, કીજે કોડી ઉપાય | તાલી એકણ-હાથે બજાવતાં રે, ઉદ્યમ નિષ્ફળ થાય-વિમલ (ર) રાત-દિવસ રહિયે કર જોડીને રે, ખિજમત કરીએ રે ખાસ | તો પણ જે નજરે આણે નહિ રે, તે શું દેશ્ય! શાબાશ-વિમલ (3) ભગત-વચ્છલ જિન ભક્તિ-પસાયથી રે, ચટશે કાજ પ્રમાણ | ઈમ થિર નિજ મન કરીને જે રહે રે, લહે ફ્લ તે નિરવાણ-વિમલ૦(૪) મેં પોતે મન થિર કરી આદર્યો રે, તું પ્રભુ ! દેવ દયાલ | આપ-વડાઈ નિજ મન આણીને રે, દાનવિજય પ્રતિપાલ-વિમલ (૫)
कर्ताः श्री पूज्य दानविजयजी महाराज 16 विमल जिनेसर सुण! मुज विनति रे, तुं नि-सनेही आप। हुँ स-सनेही छु प्रभु-उपरे रे, इम किम थाशे? मिलाप-विमल०।।१।। નિ-સનેહી-નન વશ લાવે નહિં રે, વરીને છોડી કપાયા ताली एकण-हाथे बजावतां रे, उद्यम निष्फळ थाय-विमल०।।२।। रात-दिवस रहिये कर जोडीने रे, खिजमत करीए रे खास। तो पण जे नजरे आणे नहि रे, ते शुं देश्ये! शाबाश-विमल०।।३।। भगत-वच्छल जिनभक्ति - पसायथी रे, चढशे काजप्रमाण। ईम थिर निज मन करीने जे रहे रे, लहे फल ते निरवाण-विमल०।।४।। में पोते मन थिर करी आदर्यो रे, तुं प्रभु! देव दयाल! आप-वडाई निज मन आणीने रे, दानविजय प्रतिपाल-विमल०।।५।।
૧. નિરાગી ૨. છેવટે
૧૫૮