________________
કર્તા : શ્રી પૂજ્ય ભાણચંદ્રજી મહારાજ - 3 વસુપૂજય નૃપકુળ મંડણો, વાસુપૂજય જિનરાય-જિનવર ! વસ્તુત્વ પ્રકાશતા, વાસવ પૂજિત પાય. – જિનવર બરિહારી તુમ નામને, જેહથી કોડી કલ્યાણ, જિનવર ! નામથી દુઃખ દોહગ ટળે, મળે સુખ નિરવાણ-જિનવ બલિ૦ |૨|| નામનું સમરણ જે કરે, પ્રતિદિન ઉગતે ભાણ-જિન | તે કમળા વિમળા લહે, પણ કરે કોઈ સુજાણ-જિન બલિ છે ||૩|| ચંદન' પન્નગબંધન, શિખિ-રવે વિખરી જાય-જિન| કર્મ બંધન તેમ જીવથી, છૂટે તુમ નામ-પસાય-જિનવ બલિ૦ |||| સંઘન ઘનાઘનની ઘટા, વિઘટે પવન પ્રચંડ-જિન | *મયગલનો મદ કિમ રહે, જિહાં વસે મૃગપતિ ચંડ-જિન બલિ /પા/
સહસ-કિરણ જિહાં ઉગીયો, તિહાં કિમ રહે અંધકાર-જિન તિમ પ્રભુનામ જિહાં વસે, તિહાં નહીં કર્મ વિકાસ-જિન બલિ ||s || ભાણ કહે મુનિ વાઘનો, નિતુ સમરૂં તુમ નામ - જિન ૦ | જિમ શિવકમળા સુખ લહુ, માહરે એહીજ કામ-જિન-વે બલિ ||૭||
૧૪૧