________________
કર્તા : શ્રી પૂજ્ય જ્ઞાનવિમલજી મહારાજ-5 શ્રી શ્રેયાંસ-જિનેસરૂ! સેવકની હો કરજો સંભાળ તો રખે ! વીસારી મૂક્તા, હોય મોટા હો જગે દીન-દયાળ તો-શ્રી (૧) મુજ સરિખા છે તાહરે, સેવકની હો બહુ કોડાકોડ તો પણ સુ-નજર નિરખીઓ, કિમ દીજે? હો પ્રભુ તેહને છોડ ! તો-શ્રી (૨) મુજને હેજ છે અતિઘણું, પ્રભુ ! તમથી હો જાણું નિરધાર તો તો તું નિપટ નિરાગીઓ, હું રાગી હો એ વચન-વિચાર તો-શ્રી (૩) વળી ન્હાનું મન માહj, હું તો રાખે હો તુમને તે માહિતી તો હું રાગી પ્રભુ ! તાહરો, એકાંગી હોય ગ્રહીયેં પ્રભુ-બાંહિ તો-શ્રી (૪) નિ-ગુણો નવિ ઉવેખીએ, પોતાવટ હો ઈમનો હેં સ્વામિ તો જ્ઞાનવિમલ-પ્રભુ ! શું કરો ? વિષ્ણુ અંતર હો સેવક એકનાત તો-શ્રી ૫)
૧. સારવાર ૨. વહેતાપણું
૧૨૫