________________
૧૧. શ્રી શ્રેયાંસનાથના સ્તવનો.
કર્તા : શ્રી પૂજ્ય આનંદઘનજી મહારાજ - શ્રી શ્રેયાંસ-જિન અંતરજામી, આતમ-રામી નામીરે | અધ્યાતમ-મત પૂરણ પામી, સહજ-મુક્તિ-ગતિ-ગામીરે-શ્રી ||૧|| સયલ-સંસારી ઈંદ્રિય-રામી, મુનિ-ગુણ આતમ-રામીરે | મુખ્યપણેજે આતમરામી, તે કેવળ નિઃકામીરે-શ્રી ||૨ // નિજ'-સ્વરૂપે જે કિરિયા સાધે, તે અધ્યાતમ લહિયે રે | જે કિરિયા કરી ચઉગતિ સાથૈ, તે ન અધ્યાતમ કહિયે રે-શ્રી ||૩|| નામ-અધ્યાતમ ઠવણ-અધ્યાતમ, દ્રવ્ય-અધ્યાતમ છડો રે | ભાવ-અધ્યાતમ નિજ ગુણ સાથૈ, તો તેહથી રઢ મંડો રે – શ્રી||૪|| શબ્દ–અધ્યાતમ અરથ સુણીને, નિર્વિકલ્પ આદરજયો રે | શબ્દ-અધ્યાતમ ભજના જાણી, દાન-ગ્રહણ મતિ ધરજયો રે-શ્રી ||પો. અધ્યાતમ તે જે વસ્તુ વિચારી, બીજા જાણ લેબાસી રે" || વસ્તુ–ગતેં જે વસ્તુ પ્રકાશે, આનંદઘન-મન-વાસી રે – શ્રી||૬ ||
-
- -
-
-
- - -
- -
- -
- -
- -
- - -
- -
- -
- -
- -
- -
- -
-
- -
- - -
-
- -
- -
- -
-
- -
- - -
- -
- -
- *
* *
* *
* *
૧. આ ગાથામાં જેનાથી આત્મા કર્મની નિર્જરા કરી પોતાના સહજ શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરે તેને શ્રેષ્ઠ અધ્યાતમ કહેલ છે, શુષ્ક અધ્યાત્મ કે શુષ્ક જ્ઞાનયોગની અસારતા જણાવી છે ૨, શબ્દનયથી અધ્યાત્મ ૩. વૃત્તિઓની નિર્વિકલ્પતા ૪. આત્મતત્ત્વની શુદ્ધિ ૫. વેષધારી.
૧૨૩